પ્રોજેક્ટનુ નામ : બીજ ને ઉગવા માટે જરૂરી પરીબળો આ પ્રોજેક્ટ કયા ધોરણનો છે? : ધોરણ-5 આ પ્રોજેક્ટ ક્યાં વિષય પર છે? : પર્યાવરણ સત્ર : સત્ર-1 એકમ : બીજની વિકાસયાત્રા કેટલા બાળકો સાથે પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે? : 27 કુમાર : 14 કન્યા : 13 આ પ્રોજેક્ટ બાળકોમાં કઈ અધ્યયન નિષ્પત્તિ/નિષ્પત્તિઓ સિદ્ધ કરવા માટે કરવામાં આવ્યો છે? : બીજ ને ઉગવા માટેના વિવિધ પરીબળો અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. ધ્યેય : અહી બાળકો સૌપ્રથમ વખત બીજ ને ઓળખશે અને તેને ઉગવા માટે જે જરૂરી પરીબળો અંગે જાણકારી મેળવશે આ ઉપરાંત બીજની વિકાસ યાત્રા અંગે માહિતી પ્રાપ્ત કર છે. તે અંગે ની જાણકારી પ્રાપ્ત કરી શકે છે. આ ઉપરાંત બીજ ને ઉગવા માટે કયા કયા પરિબળો જવાબદાર છે. તેના અંગે માહિતી પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત વાતાવરણ ને સુક્ષ્મતાથી જાણતા થાય છે. તેનાથી બાળકોને બીજને ઉગવા માટે કયા કયા પરીબળો જવાબદાર છે તેના અંગે માહિતી પ્રાપ્ત થાય છે. અને બાળકો બીજ અંગે પરીચીત થાય છે. ધ્યેય સ્પષ્ટ રીતે દર્શાવેલા નથી ધ્યેયો સ્પષ્ટપણે જણાવેલા છે અને શીખવા-શીખવવાસાથે સંબંધિત છે ધ્યેયો સ્પષ્ટપણે અંકિત કરેલા છે, શીખવા=શીખવવા સાથે સ
It's nic
ReplyDelete